Heritage Tree Yojana Gujarat 2026: ખેડૂતો માટે મોટી ખુશખબર, જૂના વૃક્ષો પર સરકાર આપશે દર વર્ષે ₹5,000 સહાય
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો અને પર્યાવરણ બંનેને લાભ થાય તેવા હેતુથી Heritage Tree Yojana Gujarat 2026 અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યમાં વર્ષો જૂના અને વિશાળ વૃક્ષોનું સંરક્ષણ થાય તેમજ ખેડૂતોને આવા વૃક્ષો જાળવવા માટે પ્રોત્સાહન મળે તે માટે સરકાર આ યોજના હેઠળ આર્થિક સહાય આપશે. જો તમારા ખેતરમાં વડ, પીપળો, આંબો, લીમડો અથવા અન્ય મોટા … Read more